MP ભાજપ પ્રમુખે કહ્યું- આતંકવાદ તો ત્યાગ અને બલિદાનનું પ્રતિક છે...
abpasmita.in | 25 Apr 2019 08:05 AM (IST)
દરમિયાન મધ્યપ્રદેશ ભાજપ પ્રમુખ રાકેશ સિંહનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, ભગવો ક્યારેય આતંકવાદ ન હોય, ભગવો ધારણ કરનારા ક્યારેય આતંકવાદી નથી હોતા, આતંકવાદ તો ત્યાગ, તપશ્ચર્યા અને બલિદાનનું પ્રતિક હોય છે...”
ભોપાલઃ “દેશભરમાં લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ચોથા તબક્કાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન મધ્યપ્રદેશ ભાજપ પ્રમુખ રાકેશ સિંહનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, ભગવો ક્યારેય આતંકવાદ ન હોય, ભગવો ધારણ કરનારા ક્યારેય આતંકવાદી નથી હોતા, આતંકવાદ તો ત્યાગ, તપશ્ચર્યા અને બલિદાનનું પ્રતિક હોય છે...” TikTok પરથી હટ્યો પ્રતિબંધ, ફરીથી ડાઉનલોડ માટે થશે ઉપલબ્ધ, જાણો વિગત ગુરદાસપુરથી સની દેઓલને ટિકિટ મળવાથી સ્વ. વિનોદ ખન્નાની પત્ની અકળાઇ, જાણો શું કહ્યું