નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં તેમણે મમતા બેનર્જીને આડે હાથ લીધા હતા. રેલીમાં મોદીએ કહ્યું, દીદી કહે છે કે હું મોદીને થપ્પડ મારવા માંગુ છું, હું તે પણ ખાવા તૈયાર છું. તમારી થપ્પડ મારા માટે આશીર્વાદ બની જશે, તે પણ ખાઇ લઇશ.

મોદીએ એમ પણ કહ્યું કે, દીદી કેટલા પરેશાન છે તેનો અંદાજ ભાષણ પરથી લાગી શકે છે. હવે તે મારા માટે પત્થર અને થપ્પડની વાત કરે છે. પણ મને તો ગાળો ખાવાની આદત છે. તેઓ પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રી માનવા તૈયાર નથી પરંતુ પાકિસ્તાનના પીએમને પીએમ માનવામાં ગૌરવ થાય છે. બંગાળમાં જ્યારે ફોની વાવાઝોડું આયું ત્યારે મેં બે વખત ફોન કર્યો પરંતુ તેમણે મારો ફોન જ ઉપાડ્યો નહોતો.


આ હોટ એક્ટ્રેસે બળાત્કાર બદલ જેલભેગા થયેલા એક્ટરનો કર્યો બચાવઃ હવે ME TOOની જેમ MEN TOO ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે...

IPL 2019: શ્રેયસે બાઉન્ડ્રી પર વિજય શંકરનો શાનદાર કેચ પકડ્યો છતાં મળી સિક્સ, જુઓ વીડિયો

હિન્દી ફિલ્મોની હોટ એક્ટ્રેસની બહેને બોલીવુડ સુપરસ્ટારને આપી ધમકીઃ અબ દેખ બેટા તેરી ક્યા હાલત હોતી હૈ.........

GSTનો નવો નંબર સ્થળ તપાસ વગર હવે નહીં મળે, જુઓ વીડિયો