ઉજ્જૈનઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે ઉજ્જૈન આવ્યા હતા. અહીં બાબા મહાકાલના મંદિરમાં તેમણે ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી કમલનાથ પણ હાજર રહ્યા હતા. ઉજ્જૈનમાં પ્રિયંકાએ 2 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ લગભગ અડધો કલાક સુધી મંદિરમાં પૂજા કરી હતી.


ઈન્ફોસિસ ફાઉન્ડેશનને લાગ્યો મોટો ફટકો, ગૃહ મંત્રાલયે રદ કર્યુ રજિસ્ટ્રેશન, જાણો વિગત

આઝાદ ભારતનો પ્રથમ આતંકી હિન્દુ હતો, કમલ હાસનનું વિવાદાસ્પદ નિવેદન

કચ્છઃ રાપરના નંદાસર પાસે નર્મદા કેનાલનો પુલ ધરાશાઇ, ચારને ઇજા, જુઓ વીડિયો