જયપુરઃ ભાજપમાં સામેલ થયા બાદ બોલીવુડ એક્ટર સની દેઓલે રાજસ્થાનના બાડમેરમાં પ્રથમ રોડ શો કર્યો હતો. બાડમેરથી ભાજપના ઉમેદવાર કૈલાશ ચૌધરીના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેની રેલીમાં ગદર ફિલ્મનો જાણીતો ડાયલોગ ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ અને ઝિંદાબાદ રહેગા’ સંભળાયો હતો. બાડમેરમાં ભાજપના કૈલાશ ચૌધરીની સામે કોંગ્રેસે માનવેંદ્ર સિંહને ટિકિટ આપી છે.


સની દેઓલની એક ઝલક મેળવવા તેના પ્રશંસકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


અર્જુન એવોર્ડ માટે BCCIએ બે ગુજરાતી સહિત 4 ક્રિકેટરના નામની કરી ભલામણ, જાણો વિગત

IPL 2019: નિર્ણાયક તબક્કામાં જ CSKની વધશે મુશ્કેલી, આ બે દિગ્ગજ ખેલાડીઓ થયા બીમાર