નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસમાં કોઇ ફરક નથી. જે બીજેપી છે તે કોંગ્રેસ છે અને જે કોંગ્રેસ છે તે બીજેપી છે.તેમણે એમ પણ કહ્યું કે, જ્યાં સુધી રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન છે ત્યાં બીજેપી નિષ્ફળ ગઈ છે. આપણા સૈનિકો સરહદ પર અને નક્સલગ્રસ્ત વિસ્તારોમાં મરી રહ્યા છે. ભાજપ સૈનિકો વિશે વાત કરે છે. જ્યારે એક સૈનિક દરરોજ મૃત્યુ પામે ત્યારે તે કયા પ્રકારની રાષ્ટ્રીય સુરક્ષા છે.


યોગી આદિત્યનાથ કહે છે કે, આતંકીઓ પાસે સમાજવાદી પાર્ટીનો ઝંડો છે. હું તેમને પૂછવા માંગુ છું કે તમારી પાસે કેટલા ઝંડા છે ? તેમની પાસે એક ઝંડો મઠનો છે, બીજો હિન્દુવાહિનીનો અને ત્રીજો આરએસએસનો છે તેમ પણ અખિલેશે કહ્યું હતું.




પુલવામા નહીં પરંતુ  આ કારણે UNએ મસૂદ અઝહરને જાહેર કર્યો ગ્લોબલ આતંકી, જાણો વિગત

CSKvDC: ધોનીની સિક્સ પર ઉછળી પડી સાક્ષી, આ રીતે કર્યુ એન્જોય, જુઓ વીડિયો

IPL: સુરેશ રૈનાએ રચ્ચો ઈતિહાસ, આ સિદ્ધી મેળવનારો બન્યો પ્રથમ ખેલાડી, જાણો વિગત