મહારાષ્ટ્રમાં એક જનસભામાં પંકજા મુંડેએ કહ્યું, અમે આપણા સૈનિકો પર થયેલા હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઈક કરી, તેઓ પુછી રહ્યા છે કે સર્જિકલ સ્ટ્રાઈક ક્યાં થઈ, હું કહું છુ રાહુલ ગાંધીના ગળામાં બોમ્બ બાંધીને તેને ત્યાં મોકલી દો, આજકાલ કોઈપણ ઉભા થઈને પીએમ મોદીને સવાલ કરવા લાગે છે, મોદી એવા લોકોને ઓળખતા પણ નથી છતા તેઓ પુછી રહ્યા છે કે સર્જિકલ સ્ટ્રાઈક ક્યાં થઈ, કેટલા લોકો મર્યા, આવા લોકોને બોમ્બથી બાંધી દેવા જોઈએ અને હેલિકોપ્ટરથી ફેંકી દેવા જોઈએ. ત્યારે આ લોકોને ખબર પડશે.
મનોજ તિવારીના પ્રચારમાં ડાન્સર સપના ચૌધરી, ભાજપમાં સામેલ થવાને લઈને શું કહ્યું ? જાણો