અલ્કા લાંબાએ કોંગ્રેસના મેનિફેસ્ટો બાદ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે એક ટ્વીટ કર્યુ, જેના પર સૌરભ ભારદ્વાજે કૉમેન્ટ કરી અને ઝઘડો શરૂ થઇ ગયો હતો.
AAPના બે ધારાસભ્યો ટ્વીટર પર લડ્યા, બોલ્યા- થૂંકેલુ ચાટવુ શોભા નથી આપતુ.....
abpasmita.in
Updated at:
03 Apr 2019 11:01 AM (IST)
NEXT
PREV
નવી દિલ્હીઃ ચૂંટણી આવે ત્યારે નેતાઓના એકબીજા સામે ખરીખોટી નિવેદનબાજી કરે છે. એક પક્ષના નેતા બીજા પક્ષના નેતાઓ સામે ટિપ્પણીઓ કરે છે. પણ દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો એકબીજા સામે ઝઘડી પડ્યા છે. આ બન્ને ધારાસભ્યોની ટ્વીટર પર કલાક સુધીની લડાઇ ચાલી હતી.
અલ્કા લાંબાએ કોંગ્રેસના મેનિફેસ્ટો બાદ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે એક ટ્વીટ કર્યુ, જેના પર સૌરભ ભારદ્વાજે કૉમેન્ટ કરી અને ઝઘડો શરૂ થઇ ગયો હતો.
અલ્કા લાંબાએ કોંગ્રેસના મેનિફેસ્ટો બાદ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે એક ટ્વીટ કર્યુ, જેના પર સૌરભ ભારદ્વાજે કૉમેન્ટ કરી અને ઝઘડો શરૂ થઇ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -