UP: બાગપતમાં મતદારોનું પુષ્પ વર્ષા અને ઢોલ નગારા વગાડી કરવામાં આવ્યું સ્વાગત, જુઓ વીડિયો
abpasmita.in | 11 Apr 2019 08:15 AM (IST)
ઉત્તરપ્રદેશના બાગપતમાં બૂથ નંબર 126 પર મતદારો જ્યારે મતદાન માટે આવ્યા ત્યારે તેમના પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત મતદારોનું ઢોલ નગારા વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
લખનઉઃ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ઉત્તરપ્રદેશના બાગપતમાં બૂથ નંબર 126 પર મતદારો જ્યારે મતદાન માટે આવ્યા ત્યારે તેમના પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત મતદારોનું ઢોલ નગારા વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘લોકતંત્રના મહાકુંભનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. જેવી રીતે આપણે સાંસ્કૃતિક મહાકુંભમાં હિસ્સો લીધો તેવી જ રીતે આ મકાકુંભમાં પણ જરૂર ડૂબકી લગાવો. પહેલા મતદાન, પછી જલપાન.’ અલ્પેશ ઠાકોરના રાજીનામા અંગે હાર્દિક પટેલ અને જીજ્ઞેષ મેવાણીએ શું કહ્યું ? જાણો વિગત મુંબઈનો પંજાબ સામે 3 વિકેટથી રોમાંચક વિજય, પોલાર્ડના 31 બોલમાં આક્રમક 83 રન, રાહુલની સદી એળે ગઈ