યૂઝર્સનું કહેવું છે કે, ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી બાયૉપિક પર એટલા માટે બેન લગાવવામાં આવ્યો કે, ચૂંટણી પંચે એક્ટર વિવેક ઓબેરૉયની એક્ટિંગ જોઇ લીધી.
'PM નરેન્દ્ર મોદી' પર બેન, લોકોએ ઇન્ટરનેટ પર વિવેક ઓબેરૉયની મજાક, જુઓ તસવીરો
abpasmita.in
Updated at:
11 Apr 2019 10:41 AM (IST)
યૂઝર્સનું કહેવું છે કે, ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી બાયૉપિક પર એટલા માટે બેન લગાવવામાં આવ્યો કે, ચૂંટણી પંચે એક્ટર વિવેક ઓબેરૉયની એક્ટિંગ જોઇ લીધી
NEXT
PREV
મુંબઇઃ પીએમ નરેન્દ્ર મોદી બાયૉપિક પર રિલીઝના ઠીક એક દિવસ પહેલા ચૂંટણી પંચે 10 એપ્રિલે રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચે એવી કોઇપણ ફિલ્મ જે ચૂંટણીને પ્રભાવિત કરી શકે તેના પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. ફિલ્મ પર બેન લગાવાયા બાદ સોશ્યલ મીડિયા પર પીએમ મોદી ટ્રેન્ડ કરી રહ્યો હતો, ફેન્સ અને લોકો ફિલ્મના એક્ટર વિવેક ઓબેરૉયના મીમ્સ અને મજાકિયા ફોટો બનાવીને વાયરલ કરી રહ્યાં હતાં. અહીં તેની કેટલીક તસવીરો છે.
યૂઝર્સનું કહેવું છે કે, ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી બાયૉપિક પર એટલા માટે બેન લગાવવામાં આવ્યો કે, ચૂંટણી પંચે એક્ટર વિવેક ઓબેરૉયની એક્ટિંગ જોઇ લીધી.
યૂઝર્સનું કહેવું છે કે, ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી બાયૉપિક પર એટલા માટે બેન લગાવવામાં આવ્યો કે, ચૂંટણી પંચે એક્ટર વિવેક ઓબેરૉયની એક્ટિંગ જોઇ લીધી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -