✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિયંકાનો પ્રેમી નિક જોનસ પ્રિયંકાથી 10 વર્ષ છે નાનો, જાણો પહેલાં 16 હોટ ગર્લ્સ સાથે કરી ચૂક્યો છે અફેર, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Jul 2018 12:46 PM (IST)
1

નિક જોનસ અને જ્યૉજિયા ફોલરની સગાઇ સુધીની વાતો મીડિયામાં વહેતી થઇ હતી. બન્ને વચ્ચે 2015માં રિલેશન હતું. 25 વર્ષીય જ્યૉર્જિયા મૉડલ છે.

2

નિકનું અફેર ચેરીડી સાથે હતું, ચેરીડી બેકઅપ સિંગર અને ડાન્સર છે. ગયા નવેમ્બર મહિનામાં નિક અને ચેરીડીના અફેરની વાતો ચગી હતી.

3

લીલી કોલિન્સ અને નિક જોનસનું નામ અવાર નવાર અફેરના કારણે ચર્ચામાં રહેતું હતું. બન્ને વચ્ચે રૉમેન્ટિક સૉન્ગ પણ પ્રૉડ્યૂસ થયુ હતું.

4

નિક જોનસનુ નામ ટીનાસી સાથે પણ જોડાયું હતું. બન્નેની પહેલી મુલાકાત ન્યૂયોર્કના એક કૉન્સર્ટમાં થઇ હતી.

5

નિક અને કેટે હડસન વચ્ચે 13 વર્ષનો ગેપ એજ છે, બન્ને એકબીજાની રિલેશનને લઇને ખુબ ચર્ચામાં રહ્યાં. બન્ને અવાર નવાર ગ્રુપ ડિનર કરતી વખતે સ્પૉટ થતાં હતાં.

6

કેન્ડલ જેનર અને નિક જોનસ બન્ને વચ્ચેની કેમેસ્ટ્રી લોકોને ખુબ પસંદ આવી, બન્ને વચ્ચે અફેર હતું. 2015માં એક ઇવેન્ટમાં કપલ ડેટમાં પણ બન્ને સાથે દેખાયા હતા. જોકે, બન્ને વચ્ચે બાદમાં બ્રેકઅપ થઇ ગયું હતું.

7

ઓલિવિયા કુલપો 2013માં મિસ યુએસએ બની હતી, તે સમયે તે નિકને ડેટ કરી રહી હતી. જોકે 2015માં ઓલિવિયા અને નિક એકબીજાથી અલગ થઇ ગયા હતા.

8

બહુ ઓછા લોકો જાણે છે કે રીટા અને નિક રિલેશનમાં હતાં, નિકે તેનું 2013માં રિલીઝ થયેલુ સૉન્ગ What Do I Mean To You, રીટાની પ્રેરણાથી રાખ્યું હતું.

9

આ પહેલા નિક જોનસનું નામ એક્ટ્રેસ અને મૉડેલ ગીગી હેડિડ સાથે પણ જોડાયુ હતું. આ બન્નેની લવસ્ટૉરી ખુબ ચર્ચામાં રહી.

10

પ્રિયંકાનો લવર નિક આ પહેલા ઓસ્ટ્રેલિયન સિંગર ડેલ્ટા ગુડ્રેમ સાથે ચર્ચામાં હતો, આ બન્નેનું અફેર લગભગ 10 મહિના સુધી ચાલેલું અને 2012માં બન્નેનો બ્રેકઅપ થયો હતો.

11

નિક જોનસ જ્યારે લંડનમાં હતો ત્યારે તે સમંથા બાર્ક્સને ડેટ કરી રહ્યો હતો. રૂમર્સ એવી પણ હતી કે તે સમયે નિક સમંથાની સાથે તેનું કૉ-સ્ટાર સાથે પણ અફેર હતું.

12

પ્રિયંકાનું અફેર હાલ અમેરિકન સિંગર નિક જોનસ સાથે ચાલી રહ્યુ હોવાની વાત ચર્ચામાં છે. પ્રિયંકા અને નિક જોનસ વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. ગયા મહિને નિક ભારત પણ આવ્યો હતો. હાલ બન્ને અમેરિકામાં સમય ગાળી રહ્યાં છે.

13

મુંબઇઃ દેશી ગર્લ અને બૉલીવુડની સૌથી હૉટ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની અફેરના વાતો હાલ સોશ્યલ મીડિયામાં ચાલી રહી છે. પ્રિયંકા અને અમેરિકન સિંગર નિક જોનસ એકબીજાના પ્રેમમાં છે. જોકે, પ્રિયંકાનો લવર નિક પ્રિયંકા સિવાય અગાઉ 16 હૉટ ગર્લ્સ સાથે અફેર કરી ચૂક્યો છે. પ્રિયંકા અને નિક જોનસ બન્નેની મિત્રતા ક્વાન્ટિકોના સેટ પર થઇ હતી.

  • હોમ
  • મનોરંજન
  • પ્રિયંકાનો પ્રેમી નિક જોનસ પ્રિયંકાથી 10 વર્ષ છે નાનો, જાણો પહેલાં 16 હોટ ગર્લ્સ સાથે કરી ચૂક્યો છે અફેર, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.