✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોક્સ ઓફિસ પર ચોથા દિવસે પણ 'બાદશાહો'ની ધૂમ, જાણો કેટલું રહ્યું કલેક્શન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Sep 2017 12:34 PM (IST)
1

બાદશાહો ફિલ્મને બોલીવુડના જાણીતા ફિલ્મમેકર મિલન લુથરિયાએ ડાયરેક્ટર કરી છે.

2

આ ફિલ્મની સાથે સિનેમાઘરોમાં આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકરની ફિલ્મ શુભ મંગલ સાવધાન પણ રિલીઝ થઈ છે જેને સમીક્ષકોએ સારી ગણાવી છે પરંતુ આ ફિલ્મ કમાણીના મામલે ઘણી પાછળ રહી ગઈ છે.

3

આ ફિલ્મ દેશમાં ઇમરજન્સી પર આધારિત છે.

4

આ ફિલ્માં અભિનેતા અજય દેવગન, ઇમરાન હાશમી, ઇલિયાના ડીક્રૂઝ અને ઈશા ગુપ્તા મુખ્ય ભૂમિકામાં છે.

5

આ ફિલ્મ ઘરેલુ બોક્સિ ઓફિસ પર 2800 સ્ક્રીન અને વિદેશોમાં 442 સ્ક્રીન પર રિલીઝ થઈ છે.

6

અજય દેવગને ગઈકાલે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સનો આભાર માન્યો હતો. અજયે ટ્વિટર પર ગઈકાલે લખ્યું- બાદશાહોને તમે જે પ્રેમ અને સપોર્ટ કર્યો છે તેના માટે આભાર. તમારો આભાર માનવા સિવાય તમને આપવા માટે અમારી પાસે કંઈ નથી.

7

અત્યાર સુધીમાં ફિલ્મે કુલ મળીને 50.12 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

8

વિતેલા શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલ ફિલ્મ બાદશાહો બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. રિલીઝના ચાર દિવસમાં આ ફિલ્મે 50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • બોક્સ ઓફિસ પર ચોથા દિવસે પણ 'બાદશાહો'ની ધૂમ, જાણો કેટલું રહ્યું કલેક્શન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.