અંગત જીંદગીમાં આ TV એક્ટ્રેસ લાગે છે સ્ટાઈલિશ અને ગ્લેમરસ, કોણ છે આ અભિનેત્રી, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનારિકાએ પોતાની સ્ટાઈલ, લુક અને એક્ટિંગ દરેક ફેક્ટર દ્વારા દર્શકો તથા ઈન્ડસ્ટ્રીના લોકોને ઈમ્પ્રેસ કર્યા છે અને એટલે જ હાલના સમયમાં તે ખૂબ જ પ્રોમિસિંગ એક્ટ્રેસ તરીકે ઊભરી આવી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સમાં ખૂબ મોટો વધારો થયો છે.
સ્ટનિંગ લુકની સાથે-સાથે સોનારિકાનું ટેલેન્ટ તેને અન્ય એક્ટ્રેસિસ કરતા વધુ આગળ લાવીને મૂકે છે.
ત્યારબાદ તેણે ‘દેવો કે દેવ મહાદેવ’માં પાર્વતીનું પાત્ર મળ્યું જેનાથી તેની લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થયો.
સોનારિકાએ 2011માં સીરિયલ ‘તુમ દેના સાથ મેરા’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
સોનારિકાની ડ્રેસિંગ સેન્સ પ્રસંશનીય છે, તે જે રીતે પોતાની જાતને કેરી કરે છે તે માર્કેટમાં એ ફેશન બનીને ઊભરે છે.
સોનારિકા અગાઉ તેલૂગુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે અત્યારે ટીવી દુનિયાની સૌથી ચર્ચિત અભિનેત્રીઓ પૈકીની એક માનવામાં આવી રહી છે.
સોનારિકામાં ગ્રેસ અને બોલ્ડનેસનું પરફેક્ટ મિશ્રણ છે. તે પોતાની બોડીને સારામાં સારી રીતે પ્રેઝન્ટ કરવાનું જાણે છે.
સોનારિકા સોશિયલ મીડિયા પર અવાર-નવાર પોતાની આ પ્રકારની ગ્લેમરસ તસવીરો અપલોડ કરતી રહી છે. જે આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
મુંબઈ: ટીવી સીરિયલ ‘દેવો કે દેવ મહાદેવ’માં માતા પાર્વતીના પાત્રથી જાણીતી બનેલી એક્ટ્રેસ સોનારિકા ભદોરિયા અસલ જીવનમાં ખૂબ જ સ્ટાઈલિશ અને ગ્લેમરલ લાગે છે. સોનિરાકના કેટલાક સ્ટનિંગ હોટ ફોટોઝ જે તેના ટીવી પડદા પરના પાત્રથી તદ્દન અલગ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -