‘દબંગ’ને 8 વર્ષ થયા, સલમાન ખાને ફેન્સને આપી આ ખાસ ભેટ
સોનાક્ષીએ પણ ફિલ્મ દબંગની એક તસવીર શેર કરી. સાથે જ કેપ્શનની સાથે સલમાન, અરબાઝ અને અભિનવ કશ્યમનો આભાર માન્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર સોનાક્ષી સાથે એક તસવીર શેર કરી આ વાતની જાણકારી આપી છે. સલમાને કેપ્શનમાં લખ્યું, આજે 8 વર્ષ થઈ ગયા દબંગને...આપ સૌનો પ્રેમ અને પ્રશંસા માટે રજ્જો અને ચુલબુલ પાંડે તરફતી ધન્યવાદ...મળીએ દબંગ 3માં આવતા વર્ષે....
2010માં દબંગ રિલીઝ થઈ હતી જેના બે વર્ષ બાદ તેની સિક્વલ ફિલ્મ રિલીઝ થઈ હતી. એટલે કે વિતેલા 6 વર્ષથી સલમાન ખાનના ફેન્સ દબંગની આગામી સીરીઝની રાહ જોઈ રહ્યા છે. આખરે આજે સલમાન ખાને તેની રિલીઝની જાહેરાત કરી પોતાના ફેન્સને ખાસ ભેટ આપી છે.
નવી દિલ્હીઃ સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની 2010માં આવેલી ફિલ્મ દબંગને આજે 8 વર્ષ પૂરા થઈ ગયા છે. આ ખાસ દિવસને વધારે ખાસ બનાવવા માટે સલમાન ખાને દબંગ 3ની રિલીઝ પણ કન્ફર્મ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -