✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: આમિર-કિરણે પૂરા લગ્નના 11 વર્ષ, ખાસ મિત્રો અને પરિવાર સાથે કરી પાર્ટી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Dec 2016 12:16 PM (IST)
1

2

3

4

આમિર ખાન હાલ પોતાની ફિલ્મ દંગલની સફળતાથી ખુશ છે. આ ખુશીમાં વધુ એક પ્રસંગ ઉમેરાયો છે. જેને આમિરે સેલિબ્રેટ કર્યો હતો.

5

આમિર ખાને કિરણ રાવ સાથે 2005માં લગ્ન કર્યા હતા. આ પહેલા આમિરે રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. જેનાથી બે બાળકો ઈરા અને જુનૈદ છે. (તસવીરો: માનવ મંગલાની)

6

7

8

જેમાં દંગલના કલાકારો અને ડિરેક્ટર પણ આવ્યા હતા.

9

પોતાના પંચગિની ફાર્મ હાઉસ પર આમિર અને કિરણે એક પાર્ટીનું ઓયજન કર્યુ હતું.

10

આમિર અને કિરણ રાવે લગ્નના 11 વર્ષ પૂરા કર્યા છે. 28 ડિસેમ્બરે તેમની એનીવર્સરી હતી. જે માટે બંનેએ એક પાર્ટીનું આયોજન કર્યુ હતું. જેમાં ખાસ મિત્રો અને પરિવારજનો શામેલ થયા હતા.

  • હોમ
  • મનોરંજન
  • PICS: આમિર-કિરણે પૂરા લગ્નના 11 વર્ષ, ખાસ મિત્રો અને પરિવાર સાથે કરી પાર્ટી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.