અરબાઝ અને મલાઈકાએ ગોવામાં માણ્યુ વેકેશન, શેર કરી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Dec 2016 10:20 AM (IST)

1
અમૃતા અરોરા
2
3
મલાઈકા અરોરા ખાન અને અરબાઝ એકબીજાથી અલગ થયા પછી પણ સારા મિત્રો છે. મલાઈકા ખાન પરિવારની પાર્ટીમાં અવાર-નવાર જોવા મળી છે. અને હવે તે અરબાઝ અને પરિવાર સાથે ગોવામાં સાથે છે.
4
ગોવાની આ વિલામાં મલાઈકા મિત્રો સાથે રોકાઈ છે.
5
મલાઈકા બહેન અમૃતા, માતા-પિતા અને બાળકો તેમજ મિત્રો સાથે ગોવામાં ન્યૂયર મનાવશે. અહીં તેની સાથે અરબાઝ ખાન પણ સાથે છે.
6
માતા સાથે મલાઈકા