આમિર ખાનને ફેને કહ્યું, ‘હું તમારી સાથે સેક્સ કરવા માંગુ છું’, જવાબ સાંભળીને પત્ની કિરણ ચોંકી ગઈ
આમિરની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાનમાં કેટરીના કૈફ અને અમિતાભ બચ્ચન લીડ રોલમાં નજરે પડશે. તાજેતરમાં ફિલ્મમાં કેટરીનાનો ફર્સ્ટ લુક સામે આવ્યો હતો. બિગ બી પણ ફિલ્મમાં અલગ અવતારમાં નજરે પડશે. આ ફિલ્મ 7 નવેમ્બરે રિલીઝ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિરણે જણાવ્યું કે, “તે હંમેશા આમિરનો ફોન ચેક કરે છે અને બધા જ મેસેજ વાંચે છે.”
આમિરે આગળ કહ્યું કે, “પરંતુ હું તે છોકરીથી ઘણો ઇમ્પ્રેસ હતો. આમ બોલાવાની હિંમત જોઈએ. હું તેની હિંમતને દાદ આપું છું.”
જે બાદ શોમાં આમિરે કહ્યું કે, મેં જણાવી હતી. હોસ્ટે આમિરને પૂછ્યું કે, તે શું જવાબ આપ્યો હતો? આમિરે કહ્યું કે, “મેં તેને સ્પષ્ટ ના પાડી દીધી હતી. હું તે છોકરીની વાત સાંભળીને શરમાઇ ગયો હતો.”
આમિરે કહ્યું, “મને સીધા જ રૂબરું આવીને કહેતા લોકો પસંદ છે. એક છોકરીએ સીધી આવીને જ મને કહ્યું હતું કે, હું તમારી સાથે સેક્સ કરવા માંગુ છું. આ સાંભળી કિરણે આમિરને કહ્યું કે, આ વાત પહેલા તે મને જણાવી નહોતી.”
જેમાં તેણે જિંદગી અને ફિલ્મોને લઈ અનેક ખુલાસાઓ કર્યા. આમિરે કહ્યું, કોઈ મને પસંદ કરે છે તે જાણીને ઘણો આનંદ થયો. જે બાદ તેણે ફિમેલ ફેનનો ઉલ્લેખ કરીને રોચક વાત જણાવી.
મુંબઈઃ આમિર ખાન હાલ તેની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાનનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ માટે આમિરે નવો લુક અપનાવ્યો છે. તાજેતરમાં જ આમિર પત્ની કિરણ રાવ સાથે એક ટોક શોમાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -