✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જાણો અમિતાભ બચ્ચને ક્યાં કર્યું નવું વર્ષ સેલિબ્રેટ, આરાધ્યાએ દાદાને શું આપી ગિફ્ટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jan 2018 12:37 PM (IST)
1

બિગ બીએ તેમના બ્લોગ પર લખ્યું કે, સમગ્ર પરિવારે આંગણામાં બેસીને નવા વર્ષનું પર્વ માણ્યું. આ અવસરે જયા બચ્ચેને ખાસ પકવાન બનાવ્યું અને સમગ્ર પરિવારે સાથે મળીને તેનો આનંદ ઉઠાવ્યો.

2

એક કાર્યક્રમમાં માતા ઐશ્વર્યા સાથે આરાધ્યાની ફાઇલ તસવીર.

3

2018ને લઈ આરાધ્યાએ તમામ ફેમિલી મેમ્બર્સ માટે ન્યૂ યર કાર્ડ્સ બનાવીને ગિફ્ટમાં આપ્યા હતા.

4

બિગ બી અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ નવા વર્ષના અવસર પર મામાની દીકરી આરાધ્યા સાથે પોસ્ટ કરેલી તસવીરમાં બંને જશ્નમાં ડૂબેલી દેખાઈ રહી છે.

5

મુંબઈ: 2018ના પ્રથમ દિવસે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પૌત્રી આરાધ્યા સાથે તેની તસવીર પોસ્ટ કરી છે. બિગ બીએ તસવીર અંગે લખ્યું કે, આરાધ્યા મારા માથા પર ટાયાર બેન્ડ લગાવીને ખડખડાટ હસવા લાગી. આરાધ્યાએ તમામ ફેમિલી મેમ્બર્સ માટે ન્યૂ યર કાર્ડ્સ બનાવ્યા અને ગિફ્ટ તરીકે આપ્યા.

  • હોમ
  • મનોરંજન
  • જાણો અમિતાભ બચ્ચને ક્યાં કર્યું નવું વર્ષ સેલિબ્રેટ, આરાધ્યાએ દાદાને શું આપી ગિફ્ટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.