✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

3 વર્ષથી એક પણ ફિલ્મ નથી કરી, છતાં કેવી રીતે દુનિયા ફરી રહ્યો છે અભિષેક બચ્ચન?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Jul 2018 07:06 AM (IST)
1

હકિકતમાં ઘણા ન્યૂઝ પોર્ટલ પર હોલીડે પરથી પાછા આવેલા અભિષેક-ઐશ્વર્યા વચ્ચેના સંબંધમાં ખટાશ હોવાની વાત ચલાવી રહ્યા હતા. જે કારણે અભિષેક તેમના પર ખૂબ નારાજ હતો, અને ટ્વીટ કરીને મીડિયાને જવાબદારી સાથે પોતાનું કામ કરવા માટે કહ્યું હતું.

2

અભિષેકે તરજ યુઝરને જવાબ આપતા લખ્યું કે, કારણ કે સર, મારી પાસે બીજા બિઝનેસ છે, જે એક્ટિંગ ઉપરાંત છે અને હું ફિલ્મો પ્રોડ્યૂસ કરું છું. આ બિઝનેસમાં સ્પોર્ટ્સ પણ એક છે.

3

જોકે હવે અભિષેક યુઝરના એક સવાલથી નારાજ થઈ ગયો છે. એક યુઝરે તેને પૂછ્યું કે, પાછલા ત્રણ વર્ષથી તે કામ નથી કરી રહ્યો, વેકેશન માટે પૈસા ક્યાંથી આવ્યા?

4

નવી દિલ્હીઃ અભિષેક બચ્ચન એક વખત ફરી સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ સાથે બાખડી પડ્યો છે. તે હાલમાં જ પોતાની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરીની સાથે વેકેશન પર ગયો હતો. તેના આ પ્રવાસને લઈને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • 3 વર્ષથી એક પણ ફિલ્મ નથી કરી, છતાં કેવી રીતે દુનિયા ફરી રહ્યો છે અભિષેક બચ્ચન?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.