બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાની તબિયત લથડતાં USની હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો વિગત
રિપોર્ટ અનુસાર સારવાર બાદ જ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. ત્યાર બાદ તે વિવેક અગ્નિહોત્રીની અને રામ ગોપાલવર્માની ફિલ્મમાં જોવા મળશે. હાલમાં તેમને પોતાના કેટલાંક પ્રોજેક્ટમાંથી બ્રેક લીધો છે તેમજ સંપૂર્ણ આરામ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિથુન ચક્રવતીને અમેરિકાના લોસ એન્જેલસની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પીઠદર્દને કારણે તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા છે. છેલ્લા કેટલાંક દિવસથી તે પીઠદર્દથી પીડાઈ રહ્યા હતા.
મુંબઈ: અભિનેતા મિથુન ચક્રવતીને અમેરિકાના લોસ એન્જેલસની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સુત્રો પ્રમામે મિથુન ચક્રવર્તીને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. પીઠદર્દને કારણે તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા છે. છેલ્લા કેટલાંક દિવસથી તે પીઠદર્દથી પીડાઈ રહ્યા હતા. આ સાથે બીજી પણ સમસ્યાઓ સહન કરી રહ્યા હતા. અસહ્ય દર્દ થતાં તેમને અમેરિકા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -