✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલિવૂડની કઈ અભિનેત્રી વારંવાર સલમાન ખાન સાથે હોટલની રૂમમાં જોવા મળી? જાણો કેમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Nov 2018 12:44 PM (IST)
1

સલમાન અને કેટરિના ગયા વર્ષે રીલિઝ થયેલી ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’ બાદ ફરી સાથે જોવા મળી રહ્યા છે. આ યુગલ બ્રેકઅપ બાદ પણ એકબીજાની બહુ નજીક છે. હાલ સલમાન અને કેટરિના આવનારી ફિલ્મનું શૂટિંગ સાથે કરી રહ્યા છે. ત્યારે સેટ પરથી તેમની નજદિક્યાના સમાચાર આવી રહ્યા છે.

2

કેટરિના જ્યારે સલમાન સાથે રૂમમાં હોય ત્યારે કોઈને પણ અંદર જવાની છૂટ નથી. સલમાને કેટરિનાને કારણે જ યુલિયાને ફિલ્મ ‘ભારત’ના સેટ પર આવવા પર પાબંધી લગાવી દીધી છે. સહુ કોઈ જાણે છે કે સલમાન અને યુલિયા પણ રિલેશનમાં હતા પરંતુ સલમાનને હજી પણ કેટરિના માટે સોફ્ટ કોર્નર હોવાથી તે તેને જ મહત્વ આપી રહ્યો છે.

3

સુત્રોના જણાવ્યા પ્રમાણે, સલમાન અને કેટરિના ફરી એકબીજાની નજીક આવી ગયા છે. શૂટિંગ બાદ કેટરિના અને સલમાન વધુ સમય સાથે પસાર કરી રહ્યા છે. કેટરિનાને સલમાનના રૂમમાં ઘણી વાર જોવા મળી છે તેવું બોલિવૂડમાં ચર્ચા ચાલી રહી છે.

4

કેટરિના ડિપ્રેશનમાં સરી પડી હતી અને ફરી તેણે સલમાનના ખભાનો સહારો લીધો હતો અને તેનાં કપરાં દિવસોમાં સલમાને કેટને સંભાળી લીધી હતી. હવે કેટરિના માટે સલમાન સર્વેસર્વા થઈ ગયો છે. સલમાન અને કેટરિના આગામી ફિલ્મનું શૂટિંગ સાથે કરી રહ્યા છે.

5

મુંબઈ; અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી કેટરિના કૈફ એક સમયે એકબીજાની ઘણી નજીક હતા. પરંતુ પછીથી બન્નેનો રસ્તો બદલાઈ ગયો હતો. કેટરિના રણબીર કપૂર સાથે છ વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહી હતી ત્યાર બાદ કેટરિના અને રણબીર છૂટા પડી ગયા હતા.

  • હોમ
  • મનોરંજન
  • બોલિવૂડની કઈ અભિનેત્રી વારંવાર સલમાન ખાન સાથે હોટલની રૂમમાં જોવા મળી? જાણો કેમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.