મોડેલ ટોપ-એન્ડ ડુકાટી સ્ટ્રીટફાઈટર V4S બાઇકની ખરીદી કરીને, ખુદને જ આ એક્ટરે ગિફ્ટ આપી છે. આ બાઇકનું મોડલ ડાર્ક સ્ટીલ્થ મેટ બ્લેકમાં આવે છે.. જેની કિંમત ઓન રોડ 26 લાખ છે.
'હીરો' અને 'સેટેલાઇટ શંકર' જેવી ફિલ્મોથી ખ્યાતિ મેળવનાર અભિનેતા સૂરજ પંચોલીએ તાજેતરમાં ખુદને ક્રિસમસની ગિફ્ચમાં ડુકાટી સ્ટ્રીટફાઇટર V4 S બાઇક આપી છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર તેની આ ગિફ્ટની તસવીરો પોસ્ટ કરી છે. જેમાં કેપ્શન લખ્યું હતું કે, "શ્રેષ્ઠ નાતાલ! પંચોલી દ્વારા ખરીદાયેલ મોડેલ ડુકાટી સ્ટ્રીટ ફાઈટર V4 S છે, જે ડાર્ક સ્ટીલ્થ નામની ખાસ મેટ બ્લેક કલરમાં આવે છે, અને તેની કિંમત રૂપિયા 26 લાખ ઓન રોડ છે.
" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">
Ducati Streetfighter V4 એ ઇટાલિયન ફ્લેગશિપ સુપરસ્પોર્ટનું મોડલ છે. જે ભારતમાં મે 2021માં લૉન્ચ કરવામાં આવી હતી, અને હાલમાં, તે બે વર્જન આવે છે. કરવામાં આવે છે - સ્ટ્રીટફાઇટર V4, અને સ્ટ્રીટફાઇટર V4 એસ, જો કે, આ મોડલ ટૂંક સમયમાં જ બજારમાં આવશે.
આ બાઇકની ડિઝાઇન આકર્ષક છે અને અને તેની આગળની બાજુએ એરોપ્લેન જેવી વિંગ પાંખો આપવામાં આવી છે. આવી ડિઝાઇનનું બાઇક પ્રથમ વખત જોવા મળ્યું છે. . સ્ટ્રીટફાઇટર V4 S 1,103 cc V4 એન્જિન દ્વારા સંચાલિત છે જે 13,000 rpm પર 205 bhp અને 9,500 rpm પર 122 Nm પીક ટોર્ક બનાવે છે.
તરીકે ઉપલબ્ધ છે. આ ઇલેક્ટ્રોનિક્સ પેકેજમાં ઇલેક્ટ્રોનિક સસ્પેન્શન સાથે કોર્નરિંગ ABS, ટ્રેક્શન કંટ્રોલ, સ્લાઇડ કંટ્રોલ, વ્હીલી કંટ્રોલ, પાવર લૉન્ચ, બાય-ડાયરેક્શનલ ક્વિક-શિફ્ટર, એન્જિન બ્રેક કંટ્રોલ અને 6-એક્સિસ ઇનર્શિયલ મેઝરમેન્ટ યુનિટ (IMU)નો પણ સમાવેશ થાય છે.
સૂરજ પંચોલી છેલ્લે માર્ચ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ ટાઈમ ટુ ડાન્સમાં જોવા મળ્યો હતો. અભિનેતા ટૂંક સમયમાં હવા સિંહની બાયોપિકમાં જોવા મળશે જે ભારતીય હેવીવેઇટ બોક્સર માનદ કેપ્ટન હવા સિંહ શિયોરાન પર આધારિત છે.