Star Screen Awards: કિઆરા અડવાણીનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Dec 2019 07:57 PM (IST)
1
કિઆરા અડવાણીની ફિલ્મ ગુડ ન્યૂઝ 27 ડિસેમ્બરના રિલીઝ થવાની છે. જેમાં તેની સાથે અક્ષય કુમાર, કરિના કપૂર અને દિલજીત દોસાંઝ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
2
મુંબઈ: રવિવારે રાત્રે મુંબઈમાં સ્ટાર સ્ક્રીન એવોર્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ નાઈટમાં એક્ટ્રેસ કિઆરા અડવાણી રેડ કાર્પેટ પર પહોંચી હતી. કિઆરાનો હોટ અંદાજ જોઈ બધા દંગ રહી ગયા હતા.
3

4