✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દિલ્હી આગઃ સાંકડી ગલીઓ, ગીચ બિલ્ડિંગ, જુઓ તાંડવની તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Dec 2019 10:44 AM (IST)
1

2

3

ઘટના જ્યાં બની તે વિસ્તાર ખૂબ ગીચ છે. જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી. ઘટના બાદ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.

4

ફાયરબ્રિગેડે પહોંચીને કામગીરી શરૂ કરતાં ચારે બાજુ ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.

5

ઘટનાની જાણ થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

6

. રેસ્ક્યૂ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 50થી વધારે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે ડઝનથી વધારે લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

7

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં આવેલી અનાજ મંડીની ફેકટ્રીમાં આગ લાગવાથી 43 લોકોના મોત થઈ ચુક્યા છે.

  • હોમ
  • સમાચાર
  • દિલ્હી આગઃ સાંકડી ગલીઓ, ગીચ બિલ્ડિંગ, જુઓ તાંડવની તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.