‘લિપ્સટિક અંડર માય બુર્ખા’ની અભિનેત્રીએ પહેરી બિકીની, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Sep 2017 06:22 PM (IST)
1
2
હાલ અભિનેત્રી અહાના ઓસ્ટ્રલિયામાં રજાઓ માણી રહી છે. અહાનાએ બીચ પર બ્લૂ કલરની બિકીની પહેરી તસવીર ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જેને લઈને સોશિયલ મીડીયમાં તેને ટ્રોલ કરવામાં આવી હતી.
3
4
5
અત્યાર સુધીમાં બિકીનીના કારણે પરિણીતી ચોપરા, તાપસી પન્નૂ, કૃતિ સેનનને સોશિયલ મીડિયાએ નિશાન બનાવ્યા છે. આ વખતે લિપ્સટિક અંડર માય બુર્ખાની અભિનેત્રી અહાના કુમરાને બિકીની પહેરેલી તસવીર સોશિયલ મીડીયા પર પોસ્ટ કરવા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.
6
બાલીવુડ સેલિબ્રિટીઓ ટ્વીટર પર કોઈને કોઈ કારણોસર ટ્રોલ થતા હોય છે. સોશિયલ મીડીમાં બિકીનીને લઈને વધારે હલ્લાબોલ થાય છે. અભિનેત્રીઓને પોઝીટીવ કોમેંટની સાથે નેગેટિવ કોમેંટનો પણ સામનો કરવો પડે છે.