એક્ટ્રેસ આશકાએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર ટોપલેસ થઈને યોગ કરતી તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આશકાએ આ તસવીર શેર કરતા ટ્રોલર્સને ખાસ મેસેજ આપ્યો છે.
આશકાની ટોપલેસ યોગાની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. આશકાની હૈંડસેટ કરતી તસવીર ચર્ચામાં છે. આ તસવીરને લાઈક કરવાની સાથે ઘણા સેલિબ્રિટીએ આશકાના વખાણ કર્યા છે. આશકા પતિ સાથે યોગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
આશકાએ બિગ બોસ, બાલવીર, નચ બલિયે અને નાગિનમાં અભિનય કર્યો છે. આ ઉપરાંત એક બિઝનેસ ચેનલમાં પણ શો કર્યો છે.