✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એમી જેક્સને બોલ્ડ અંદાજમાં દર્શાવ્યો બેબી બંપ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Apr 2019 06:03 PM (IST)
1

એમી જેક્સન અભિનેતા અક્ષય કુમાર સાથે ફિલ્મ સિંહ ઇઝ બ્લિંગમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં બંનેની જોડી દર્શકોને ઘણી પસંદ પડી હતી. જે બાદ એમી જેક્સન અક્ષયકુમાર અને રજનીકાંત સાથે 2.0માં પણ જોવા મળી હતી.

2

એમી જેક્સન અનેકવાર તેનો બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે પડી છે. તાજેતરમાં જ તે બેબી બંપ સાથે જિમમાં કસરત કરતી જોવા મળી હતી. આ પહેલા તે બોય ફ્રેન્ડ સાથે પોઝ આપીને બેબી બંપ ફ્લોંટ કરતી નજરે પડી હતી.

3

એમીએ તાજેતરમાં જે તસવીર શેર કરી છે તેમાં તે બેબી બંપ ફ્લોંટ કરતી જોવા મળી રહી છે. આ તસવીર જોઈને અંદાજ લગાવી શકાય છે કે તે બેબી બંપ જોઈને કેટલી ખુશ છે. તેણે તસવીર શેર કરીને લખ્યું કે બંપ સ્પેમ શરૂ થઈ ગયું છે.

4

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ એમી જેક્સન ટૂંક સમયમાં જ માતા બનવાની છે. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી હતી. હવે તેણે બેબી બંપની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • એમી જેક્સને બોલ્ડ અંદાજમાં દર્શાવ્યો બેબી બંપ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.