વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા દેસી લુકમાં આવી નજર, તસવીરો થઈ વાયરલ
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મને લઈને ચર્ચામાં છે. અનુષ્કાની કેટલીક તસવીરો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને જોઈને તમને પણ આચકો લાગશે. અનુષ્કા સાડી પહેરીને દેસી લુકમાં નજર આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસ્વીર અનુષ્કાની આગામી ફિલ્મ ‘સુઈ ઘાગા’ના સેટ પરથી સામે આવી છે. દેસી લુકમાં અનુષ્કાની તસવીરો સોશલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
જણાવી દઈએ કે ‘સુઈ ઘાગા’ફિલ્મની શૂટિંગ મધ્યપ્રદેશના ચંદેરીમાં ચાલી રહી છે. આ ફિલ્મમાં અનુષ્કા સાથે વરુણ ધવન પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ ભારત સરકારની સ્કીમ ‘મેક ઈન ઈન્ડિયા’પર આધારિત છે
જણાવી દઈએ કે ‘સુઈ ઘાગા’ફિલ્મની શૂટિંગ મધ્યપ્રદેશના ચંદેરીમાં ચાલી રહી છે. આ ફિલ્મમાં અનુષ્કા સાથે વરુણ ધવન પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ ભારત સરકારની સ્કીમ ‘મેક ઈન ઈન્ડિયા’પર આધારિત છે
ફિલ્મમાં પહેલીવાર વરુણ ઘવન ગામડાના એક આદમીની ભૂમિકા ભજવી રહ્યો છે. અનુષ્કાનો પણ આવો લુક પહેલા નથી જોવા મળ્યો. વરુણ ધવન આ ફિલ્મમાં ટેલરની ભૂમિકા ભજવી રહ્યો છે. ત્યારે અનુષ્કા એક એમ્બ્રોયડરની ભૂમિકામાં છે. આ ફિલ્મને શરત કટારિયાએ ડાયેરક્ટ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -