અન્વેશી ઓલ્ટ બાલાજીના નવા શો 'બોસ- બાપ ઓફ સ્પેશિયલ સર્વિસિઝ'માં જોવા મળશે. આ વેબ સીરીઝમાં કરણસિંહ ગ્રોવર અને સાગરિકા ઘાટગે પણ જોવા મળશે.
'ગંદી બાત 2'માં એક્ટિંગ કર્યા બાદ અન્વેશી એટલી જાણીતી બની કે તે સૌથી વધારે ગુગલ સર્ચ થનારી એક્ટ્રેસ બની ગઈ હતી.
અન્વેશી જૈન ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે. અન્વેશી જૈન મ્યૂઝિક આલ્બમમાં પણ કામ કરી ચૂકી છે.