ફિલ્મોમાં પોતાની હોટ અદાઓ બતાવનાર બ્રૂનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પુત્રીની તસવીર શેર કરી હતી, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
તસવીર શેર કરીને તેના કેપ્શનમાં બ્રૂનાએ લખ્યું હતું કે, મારા ઘરમાં આવેલા આ નાના મહેમાનને લઈને હું ગર્વ અનુભવું છે અને સાથે જ એક્સાઈડ પણ છું. તેનું નામ ઈસાબેલા (Isabella) છે. તેનો જન્મ મુંબઈમાં 31મી ઓગસ્ટે થયો હતો.
અભિનેત્રીએ આ તસવીર શેર કર્યાં બાદ તેની પોસ્ટ પર સેલેબ્સ અને તેના ચાહકોની કોમેન્ટ જોવા મળી છે. તેઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે, સાથે જ તેની દીકરી સુંદર અને ક્યૂટ હોવાનું કહી રહ્યા છે.
અભિનેત્રીએ આ તસવીર શેર કર્યાં બાદ તેની પોસ્ટ પર સેલેબ્સ અને તેના ચાહકોની કોમેન્ટ જોવા મળી છે. તેઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે, સાથે જ તેની દીકરી સુંદર અને ક્યૂટ હોવાનું કહી રહ્યા છે.