✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલિવૂડની કઈ અભિનેત્રીએ બીચ પરની તસવીરો કરી શેર, જુઓ ગ્લેમરસ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jun 2018 11:57 AM (IST)
1

2

3

હું ટાઈગરને ખુશ રાખવા માટે એક્શન પણ કરું છું, સારો ડાન્સ કરવાની પણ કોશિશ કરું છું. ટાઈગર માટે મેં કુકિંગ પણ શીખી લીધું છે આટલું બધું કર્યું હોવા છતાં પણ ટાઈગર મને ભાવ નથી આપી રહ્યો.

4

દિશા પટણીએ પણ જણાવ્યું હતું કે ટાઈગર મને બહુ જ હોટ લાગે છે. લગભગ આ વાત તે દિવસભરમાં ટાઈગરને કેટલીવાર બોલે છે પરંતુ તેણે પોતાની અદાઓથી ઈમ્પ્રેસ કરવા માટે બધાં જ અખતરાં કરે છે.

5

ટાઈગર શ્રોફે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું દિશા પટણી પર ભરોશો કરું છું. વધારેમાં વધારે સમય તેની સાથે વિતાવું છું પરંતુ એનો એ મતલબ નથી થતો કે બન્ને કોઈ રિલેશનશિપમાં છીએ.

6

એ તો છે કે બન્ને રિલેશનશિપમાં તો છે જોકે આ વાતને લઈને કોઈ પણ જાતનો સ્વીકાર કરવામાં આવતો નથી. આ અંગે સવાલો કરવામાં આવ્યા હતા તો તેમણે સારા મિત્રો હોવાનું જણાવ્યું હતું.

7

આ પહેલા પણ દિશા પટણીએ ઈસ્ટાગ્રામ પર પોતાની બિકીનીની તસવીરો શેર કરી હતી જેના પર દિશાએ રયૂમર્ડ બ્વોયફ્રેન્ડ ટાઈગરની માતા આયશા શ્રોફે પણ કોમેન્ટ કરી હતી. ટાઈગર અને દિશા પોતાના સંબંધોને લઈને ક્યારે પણ ખુલીને વાત કરી નથી પરંતુ બન્ને ઘણીવાર સાથે જોવા મળ્યા હતાં. બન્ને ફિલ્મ ‘બાગી 2’માં પહેલીવાર સાથે જોવા મળ્યા હતાં. આ પહેલા બન્ને એકસાથે એક વીડિયો સોંગ પણ શૂટ કર્યું હતું.

8

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીની તસવીરો વાયરલ થઈ છે. તેની ફૈન ફોલોઈંગ પણ જોરદાર છે. હવે દિશા પટણીની નવી તસવીરો સામે આવી છે. આ ફોટો દિશાએ પોતાના ઈસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતાં. બ્લેક મોનોકોનિમાં દિશા જોવા ખુબસુરત લાગી રહી હતી. જ્યારે દિશાની સૌથી વધુ તસવીરો બ્લેક કલરમાં જ જોવા મળે છે. જે તસવીરો જોઈને એવું લાગે છે કે તેને બ્લેક કલર બહુ જ પસંદ છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલિવૂડની કઈ અભિનેત્રીએ બીચ પરની તસવીરો કરી શેર, જુઓ ગ્લેમરસ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.