એક્ટ્રેસ દિશા પટણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ PICS, જુઓ તસવીરો
abpasmita.in | 29 Aug 2019 05:19 PM (IST)
હાલમાં જ દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વ્હાઈટ સ્પોર્ટ્સ બ્રામાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. દિશા તાજેતરમાં શેર કરેલી તસવીરોમાં અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની ફિટનેસના કારણે સતત ચર્ચામાં રહે છે. દિશા પોતાની બોડીને ફિટ રાખવા માટે સતત જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે. દિશા પોતાના જિમ વર્ક આઉટના વિડિયો અને તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. હાલમાં જ દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વ્હાઈટ સ્પોર્ટ્સ બ્રામાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. દિશા તાજેતરમાં શેર કરેલી તસવીરોમાં અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે. દિશાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. દિશાના આ હોટ અને બોલ્ડ અંદાજને ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. દિશાની આ તસવીરોને લાખો લાઈક્સ મળી ચૂક્યા છે. દિશા પોતાની બોડીને ફિટ રાખવા માટે સતત જિમમાં પરસેવો પાડતી જોવા મળે છે. દિશા પટણી હાલમાં જ અભિનેતા સલમાનની ફિલ્મ 'ભારત'માં જોવા મળી હતી. દિશા મોહિત સૂરીની ફિલ્મ 'મલંગ'માં આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)