ટીવી સીરિયલોની સૌથી લોકપ્રિય અને હોટ આ ગુજરાતી અભિનેત્રી છે MBA, જાણો વિગત
એક ઇન્ટરવ્યૂમાં ફાગ્લુનીએ જણાવ્યું હતું કે, હિરોઇન બનવાવાળી હું મારા પરિવારી એકમાત્ર લાડલી છું. ફાલ્ગુની લાઇમલાઇટમાં બની રહેવા માટે ફોટોશૂટ કરાવતી રહે છે. તેને ફોટોશૂટની કેટલીક તસવીરો અહીં બતાવવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડાક સમય પહેલા જ તેને મુંબઇમાં કાંદિવલીમાં ઘર ખરીદ્યુ છે. મુંબઇમાં તેની સાથે તેની માં અને બહેન રહે છે. ફાલ્ગુનીનું કહેવું છે કે તે ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવવા માંગ છે અને ટુંકસમયામં તે બૉલીવુડની કોઇપણ મોટી ફિલ્મમાં દેખાઇ શકે છે.
મુંબઇઃ ભાભીજી ઘર પર હૈ શૉની લોકપ્રિયતાએ તેના દરેક કલાકારોને એટલે સુધી પૉપ્યૂલર કરી દીધા છે કે દરેક ઘરોમાં તેની ચર્ચાઓ સામાન્ય થઇ ગઇ છે. અંગુરી ભાભી અને અનિતા ભાભી ઉપરાંત આ શૉની મહિલા કલાકાર ખુબ જ લોકપ્રિય થઇ ગઇ છે. અમે વાત કરી રહ્યાં છીએ ગુલફામ કલાની, જે આ શૉમાં કોઠાવાળીની ભૂમિકા નિભાવી રહી છે. આ રૉલ એક્ટ્રેસ ફાલ્ગુની રાજાણીએ ભજવ્યો છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ફાલ્ગુની MBA કર્યા બાદ થિએટર સાથે જાડોયેલી છે.
ભાભીજી... જોનારા લોકોની જીભ પર અંગુરી અને અનિતા ભાભીની સાથે સાથે ગુલફામ કલાનું પણ નામ આવી જાય છે. મુંબઇમાં જન્મેલી ફાલ્ગુની મહેનત પર વિશ્વાસ રાખે છે.
ફાલ્ગુની અનુસાર કેરિયરની શરૂઆત 2005 માં કરી હતી. તે ગુજરાતી ગુજ્જુભાઇમાં જોવા મળી હતી. ફાલ્ગુનીએ એક-બે મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તે ટીવી શૉ બડી દુર સે આયે હૈ માં ઇલા માસીના રૉલમાં જોવા મળી હતી. જોકે, તેને ઓળખ ભાભાજી ઘર પર હૈમાં કામ કર્યા બાદ મળવાની શરૂ થઇ ગઇ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -