શ્રીદેવીની પુત્રી જાહન્વી કપૂર અને બોની કપૂર કેમ રડી પડ્યાં, જાણો કારણ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાહન્વીએ લાઈટ ક્રીમ રંગનો અનારકલી ડ્રેસ પહેર્યો હતો. જ્યારે ખુશી લાઇટ લીલા રંગના ડ્રેસમાં જોવા મળી હતી.
આ પ્રસંગમાં રાજ્યસભાના સાંસદ અને કપૂર પરિવારના નજીકના અમર સિંહ પણ હાજર રહ્યાં હતાં.
જેમાં તે માતાને યાદ કરીને ભાવુક જોવા મળી હતી. ન માત્ર જાહન્વી પરંતુ બોની કપૂર અને ખુશી પણ શ્રીદેવીની યાદમાં ભાવુક જોવા મળી હતી.
‘મિસ્ટર ઇન્ડિયા’ની સ્ક્રિનીંગ પર જાહન્વી પોતાના આંસૂ રોકી શકી નહતી. જાહન્વીના ફેન ક્લબમાં આવા ઘણાં વીડિયો પોસ્ટ કર્યા હતાં.
આ અવસરે અભિનેત્રીનો આખો પરિવાર હાજર રહ્યો હતો. તેમના પતિ અને પ્રોડ્યુસર બોની કપૂરની સાથે બંન્ને દીકરીઓ જાહન્વી કપૂર અને ખુશી સ્ક્રિનીંગમાં શામેલ થયા હતાં.
મુંબઈ: દિવંગત અભિનેત્રી શ્રીદેવીના 55માં જન્મદિવસે દિલ્હીના ફિલ્મ ડિવીઝન ઓડિટોરિયમમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શ્રીદેવીની સૌથી પોપ્યુલર ફિલ્મોમાંની એક ‘મિસ્ટર ઈન્ડિયા’ (1987)ની સ્પેશિયલ સ્ક્રિનીંગ રવિવારે યોજવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -