✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જિમ બહાર ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી જાન્હવી કપૂર, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Jul 2019 04:44 PM (IST)
1

જાન્હવી કપૂર પોતાની આગામી ફિલ્મ 'રૂહી અફ્ઝા'ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે રાજકુમાર રાવ સાથે જોવા મળશે.

2

ઉલ્લેખનીય છે કે જાન્હવી કપૂર પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ છે. જાન્હવી કપૂરે ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.

3

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર મુંબઈમાં આજે ફરી એક વખત જિમની બહાર ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન જાન્હવી કપૂરની ઘણી તસવીરો કેમેરામાં કેદ થઈ છે.

4

જિમ બહાર જોવા મળેલી જાન્હવી કપૂર ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી. આ દરમિયાન જાન્હવી કપૂરે સિલ્વર કલરનું ટોપ અને કાલ કલરના શોર્ટ્સમાં જોવા મળી હતી.

  • હોમ
  • મનોરંજન
  • જિમ બહાર ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી જાન્હવી કપૂર, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.