હોટ અંદાજમાં રેમ્પ પર ઉતરી કરીના કપૂર ખાન, જુઓ તસવીરો
કરીના કપૂરના વર્કફ્રંટની વાત કરવામાં આવે તો તે છેલ્લે ફિલ્મ 'વીરે દી વેડિંગ'માં જોવા મળી હતી. ત્યારબાદ તે સ્ટાર ઈવેન્ટ અને જાહેરખબરોના શૂટિંગમાં વ્યસ્ત છે. (તસવીરો-માનવ મંગલાણી)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરિના આ વર્ષે ફેશન ડિઝાઈનર ગૌરી અને નૈનિકાને રિપ્રેઝેન્ટ કરવા માટે રેમ્પ વોક પર ઉતરી હતી.
કરીના કપૂર બ્લેક ગાઉનમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. સોશિયલ મીડિયા પર કરીનાનો આ લૂક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કરીના રેમ્પ વોક પર આવતા ઓડિયન્સમાં બેઠેલા તમામ લોકો તેની તસવીરો અને વીડિયો ઉતારવા લાગ્યા હતા.
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન લેક્મે ફેશન વીક 2019માં રેમ્પ વોક કરતી જોવા મળી હતી. લેક્મે ફેશન વીકમાં કરીના કપૂર ખાન બ્લેક કલરના હોટ ગાઉનમાં રેમ્પ વોક કરતી જોવા મળતા ફેન્સ ચોંકી ગયા હતા. કરીનાનો આ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -