એક્ટ્રેસ કિમ શર્માનો પૂલમાં બોલ્ડ અંદાજ, બિકિનીમાં શેર કરી હોટ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Jul 2019 04:11 PM (IST)
કિમ બોલીવૂડથી દૂર છે પરંતુ પોતાની હોટ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. કિમ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પૂલમાં બિકિની પહેલી એન્જોય કરતી તસવીરો શેર કરી છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ કિમ શર્મા પોતાની બોલ્ડ તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. કિમ બોલીવૂડથી દૂર છે પરંતુ પોતાની હોટ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. કિમ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પૂલમાં બિકિની પહેલી એન્જોય કરતી તસવીરો શેર કરી છે. કિમ મલ્ટી કલર બિકિનીમાં પૂલમાં એન્જોય કરતી જોવા મળે છે. આ પહેલા પણ કિમ હોટ તસવીરો શેર કરી ચૂકી છે. કિમે દરિયા કિનારે બિકિનીમાં તસવીરો શેર કરી હતી. આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી. કિમની આ તસવીર ફેન્સને ખૂબ પસંદ આવી હતી. કિમ શર્મા હાલમાં જ યુવરાજ સિંહની રિટાયરમેન્ટ પાર્ટીમાં જોવા મળી હતી. આ પાર્ટીમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં કિમ શર્મા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રિપોર્ટ્સ આવ્યા હતા કે કિમ અને હર્ષવર્ધનની રિલેશનશીપ લાંબો સમય સુધી ન ચાલી અને બંનેએ બ્રેકઅપ કરી લીધું છે.