એક્ટ્રેસ કિમ શર્માએ હાલમાં જ પૂલમાં મલ્ટી કલર બિકિની પહેરી એન્જોય કરતી જોવા મળી હતી. કિમ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે.
કિમ મલ્ટી કલર બિકિનીમાં પૂલમાં એન્જોય કરતી જોવા મળે છે. કિમની આ બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પહેલા પણ કિમ હોટ તસવીરો શેર કરી ચૂકી છે. કિમે દરિયા કિનારે બિકિનીમાં તસવીરો શેર કરી હતી. આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી. કિમની આ તસવીર ફેન્સને ખૂબ પસંદ આવી હતી.
કિમ શર્મા ધણા સમય પહેલા ક્રિકેટર યુવરાજ સિંહની રિટાયરમેન્ટ પાર્ટીમાં જોવા મળી હતી. આ પાર્ટીમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં કિમ શર્મા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રિપોર્ટ્સ આવ્યા હતા કે કિમ અને હર્ષવર્ધનની રિલેશનશીપ લાંબો સમય સુધી ન ચાલી અને બંનેએ બ્રેકઅપ કરી લીધું છે.