આ હોટ એક્ટ્રેસે બેબી બંપને Kiss કરતા તસવીર કરી શેર, ફેન્સે કહ્યું....
લીઝાએ દિલ હે મુશ્કિલ, આયશા, રાસ્કલ, ક્વિન, ધ શૌકીન્સ, સંતા બંતા પ્રાઇવેટ લિમિટેડ, હાઉસફુલ-3 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
લીઝાએ 2016માં બોયફ્રેન્ડ ડિનો લલવાની સાથે લગ્ન કર્યા હતા. બંને થાઇલેન્ડના ફુરેટમાં અમનપુરી બીચ રિસોર્ટમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. જેના ફોટા લીઝાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.
પ્રેગ્નેન્સી દરમિયાન પણ લીઝા ફિટનેસનો પૂરો ખ્યાલ રાખે છે. તે પ્રેગ્નેન્સીમાં પણ જિમમાં કસરત કરતી જોવા મળી હતી.
બોલીવુડ એક્ટ્રેસ અને મોડલ લીઝા હેડન ફરી એક વખત માતા બનવાની છે અને ગત વખતની જેમ આ વખતે પણ તે પ્રેગ્નેન્સીનો ભરપૂર આનંદ માણી રહી છે. તે મોટાભગનો સમય પુત્ર અને પતિ સાથે વીતાવી પહી છે. આ દરમિયાનની તસવીરો સતત સોશિયલ મીડિયા ફેન્સ સાથે શેર કરતી રહે છે.
લીઝાએ એક તસવીર શેર કરી છ, જે તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. લીઝાનો પુત્ર તેના બેબી બંપને કિસ કરતો જોવા મળી રહ્યો છે. ફેન્સ તેની આ તસવીરને શાનદાર ગણાવવાની સાથે સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે.