મુંબઈ: એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈને બોલીવૂડમાં જાણીતી છે. ફિટ રહેવા માટે મલાઈકા જિમમાં એક્સરસાઈઝ અને યોગ કરે છે. મલાઈકા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ મલાઈકાએ પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી છે.


મલાઈકા પૂલમાં બેસી મોનોકોનીમાં તસવીરો શેર કરી છે જેમાં તેનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. મલાઈકાએ અલગ-અલગ અંદાજમાં ઘણી તસવીરો શેર કરી છે.


મલાઈકા બ્લેક ડ્રેસમાં પણ ખૂબ જ હોટ પોઝ આપ્યા છે. મલાઈકાની આ તસવીરોને ફેન્સ ખૂબ જ પંસદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે.


મલાઈકાએ જે તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે તે એક મેગેઝીન ફોટોશૂટની છે. આ તસવીરો માલદિવ્સની છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)