હોટ એક્ટ્રેસ મંદિરા બેદીએ બિકિનીમાં શેર કરી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Sep 2019 08:26 PM (IST)
મંદિરા બેદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિમંદિરા બેદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે. મંદિરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.કિની તસવીરો શેર કરી છે. મંદિરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી મંદિરા બેદી હાલ પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. મંદિરા બેદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે. મંદિરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. મંદિરા ફિટનેસ ફિક્ર એક્ટ્રેસ છે, 47 વર્ષની હોવા છતાં હંમેશા પોતાની બૉડીને ફિટ રાખે છે. હાલમાં મંદિરાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. મંદિરા હાલ હોટ તસવીરો શેર કરી ફેન્સમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. આ પહેલા પણ મંદિરા પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી ચૂકી છે. મંદિરાએ આ પહેલા પિંક બિકિનીમાં તસવીરો શેર કરી હતી. મંદિરાના ફેન્સ પણ તેની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. ઉલ્લેખનીય છે કે, મંદિરા અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના વર્કઆઉટ વીડિયો શેર કરતી રહે છે. મંદિરા 47 વર્ષની હોવા છતાં તેની ફિટનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.