મોનાલિસાએ બ્લેક સાડીમાં હોટ તસવીરો ફેન્સ માટે શેર કરી છે. તસવીરોમાં મોનાલિસા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. આ દરમિયાન તે બ્લેક આઉટફિટ્સમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
મોનાલિસા હંમેશા બિકિનીમાં જોવા મળે છે કારણ કે મોનાલિસાને બિકિની પહેરવી પસંદ છે. મોનાલિસાએ કહ્યું, તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂત તેના માટે તેને મોટીવેટ પણ કરે છે. તેણે કહ્યું, તેના પરિવારને કોઈ પરવાહ નથી કે સોશિયલ મીડિયા પર ક્યાં પ્રકારની તસવીરો શેર કરી છે.