બિકિનીમાં પૂલમાં મસ્તી કરતી જોવા મળી એક્ટ્રેસ મૌની રોય, જુઓ તસવીરો
abpasmita.in | 07 May 2019 04:21 PM (IST)
ટીવી સીરિયલ બાદ ફિલ્મોમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી મૌની રોય પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. મૌની રોયે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે.
મુંબઈ: ટીવી સીરિયલ બાદ ફિલ્મોમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી મૌની રોય પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. મૌની રોયે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે. મૌની રોયે સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી હોય તેની તસવીરો અને વીડિયો શેર કર્યો છે. આ તસવીરોમાં મૌની બિકિનીમાં જોવા મળી રહી છે. મૌની રોયના ફેન્સ પણ આ વીડિયો અને તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. મૌની રોય ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં અમિતાભ બચ્ચન, રણવીર કપૂર, આલિયા ભટ્ટ અને નાગાર્જુન સાથે કામ કરી રહી છે. મૌની અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'ગોલ્ડ'માં જોવા મળી હતી.