રેમ્પ વોક પર રેડ ગાઉનમાં જેકલીનનો હોટ અંદાજ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Oct 2018 09:38 PM (IST)
1
જેકલીને કહ્યું, ઘણી વખત પોતાના ઘરમાં જ શોષણનાં કેસ સામે આવતા હોય છે. જૈકલીને કહ્યું કે લોકોને બોલવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ.
2
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ તાજેતરમાં એક ફેશન શોમાં પહોંચી હતી. જેકલીને રેમ્પ પર વોક કરતી જોવા મળી હતી. રેમ્પ વોક દરમિયાન જેકલીને રેડ કલરનો ડ્રેસ પહેર્યો હતો. રેડ કલરના ડ્રેસમાં જેકલીન ખૂબ જ હોટ લાગી રહી હતી.
3
જેકલીન બોલીવૂડમાં પોતાની ફેશનના કારણે જાણીતી છે.
4
અહીં જૈકલીને #MeToo કેમ્પેનની વાત કરી હતી. જૈકલીને કહ્યું કે, “જાતિય શોષણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો એક મોટો મુદ્દો છે કેમ કે જાતિય શોષણ દરેક જગ્યાએ થાય છે.”