Baby shower પાર્ટીમાં નેહા ધૂપિયાનો પ્રિન્સેસ લૂક, જુઓ ક્યાં સેલિબ્રિટીએ આપી હાજરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2018 04:13 PM (IST)
1
આ પાર્ટીમાં અરબાઝ ખાન ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સાથે જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સુનીલ શેટ્ટી પણ પત્ની સાથે આ પાર્ટીમાં પહોંચ્યો હતો.
3
અંગદની આ પાર્ટીમાં કરન જોહરથી લઈને પ્રિતી ઝિન્ટા સુધીના સ્ટાર્સ પહોંચ્યા હતા.
4
નેહાએ બેબી શાવર માટે સફેદ રંગના ફ્રિલી ફ્રોક ડ્રેસને પસંદ કર્યો હતો. આ ડ્રેસમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી હતી.
5
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા અને અંગદ બેદી જલ્દી પોતાના ઘરે એક નાનકડા મહેમાનનું સ્વાગત કરશે. આ ખુશીમાં અંગદ બેદીએ એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં નેહા ધૂપિયા સફેદ કલરના ડ્રેસમાં પ્રિન્સેસ લૂકમાં જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -