મુંબઇઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ નિયા શર્મા (Nia Sharma) પોતાના બૉલ્ડ લૂકને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. સોશ્યલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો વાયરલ થતાં રહે છે. તાજેતરમાં જે તેના ખાસ ફોટોઝ વાયરલ થયા છે, જેમાં તે એકદમ બૉલ્ડ રૂપમાં દેખાઇ રહી છે. 


શર્ટના બટન ખોલીને કરાવ્યુ ફોટોશૂટ
નિયા શર્માએ (Nia Sharma) ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેર કરી છે, જેમાં તેને ક્રૉપ ટૉપ શર્ટ અને જીન્સ પહેરેલી દેખાઇ રહી છે. ખાસ વાત છે કે આ લૂકમાં હૉટનેસનો તડકો લગાવનારી નિયા શર્માએ પોતાના બટન ખુલ્લા રાખ્યા છે. તેને ફોટોશૂટ દરમિયાન કેમેરાની સામે પોતાના શર્ટના બટન ખોલીને હૉટનેસનો તડકો લગાવ્યો છે. નિયા શર્માનો આ લૂક ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. 






નિયા શર્માની તસવીરો વાયરલ થયા બાદ ફેન્સ પણ તેના પર કૉમેન્ટ્સ કરી રહ્યાં છે. કેટલાક વળી લખી રહ્યાં છે હૉટ લાગી રહી છે નિયા, તો વળી કેટલાક બોલે છે સેક્સી. નિયાના કૉમેન્ટ બૉક્સમાં ફેન્સ એકપછી એક કૉમેન્ટ કરી રહ્યાં છે જેમાં કેટલાક લાઇક્સ કરી રહ્યાં છે તો કેટલાક ટ્રૉલ પણ કરી રહ્યાં છે. 


આ પણ વાંચો.........


India Corona Cases Today: ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં 2,71,202 લોકો થયા સંક્રમિત, 314 લોકો મોતને ભેટ્યા


પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ


Rajasthan Weekend Lockdown: કોરોનાની ચેઇન તોડવા ગુજરાતને અડીને આવેલા આ મોટા રાજ્યમાં લગાવાયું 31 કલાકનું સંપૂર્ણ લોકડાઉન, જાણો શું ખુલ્લું રહેશે


દમણમાં હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડે 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો


છેલ્લા ત્રણ વર્ષથી ડેટ કરનારુ ટીવીનુ આ સ્ટાર કપલ આગામી મહિને બંધાશે લગ્ન ગ્રંથીથી, જાણો કોણ છે.......


આ પાંચ ફિચર્સથી બદલાઇ જશે Whatsapp યૂઝર્સને એક્સપીરિયન્સ, જાણો વિગતે