✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલીવુડની આ અપકમિંગ હોટ એક્ટ્રેસને છે વિચિત્ર રોગ, તેના કારણે અચાનક વધી જાય છે વજન, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Nov 2018 09:49 AM (IST)
1

મુંબઈ: આજકાલની લાઇફ સ્ટાઇલને કારણે આ બીમારી મોટાભાગની યુવતીઓમાં આ બીમારી જોવા મળે છે. સારા ખાન પણ આ જ બીમારીથી પિડાતી હતી. સારા અલી ખાનનું એક સમયે વજન 96 કિલો હતું.

2

પરિણામે મારા શરીરમાંના હોર્મોન્સનું સંતુલન અવ્યવસ્થિત થઈ જતું હતું અને આ જ કારણે મારું વજન વધી જતું હતું. વજન વધવું એ મારા માટે એક મોટો પડકાર બની ગયો હતો. મને જ્યારે મારી આ બીમારીની જાણ થઇ ત્યારે મારું વજન ૮૬ કિલો થઇ ગયું હતું.

3

આ બીમારીમાં ઓવરીમાં ગાઠ (સિસ્ટ) થઇ જાય છે. જેને કારણે હોર્મોનલ ડિસ્બેલેન્સ થઈ જાય છે. તેને કારણે વજન ઘટાડવું ખુબ મુશ્કેલ થઈ જાય છે. સારા માટે આ ચેલેન્જ હતો જે ખુબ જ અધરો હતો. કારણ કે તેને જ્યારે આ બીમારી ડિટેક્ટ થઈ ત્યારે તેનું વજન 96 કિલો હતું.

4

સારાની આ વાતને અટકાવતા સૈફ અલી ખાને તેને કહ્યું હતું કે, તને નથી લાગતું કે આ વજન વધવા પાછળ એકલી બીમારી જ નહીં તારો પીઝા પ્રત્યેનો પ્રેમ પણ જવાબદાર હતો.

5

સારા ખાને એક ટીવી શોમાં પોતાની આ બીમારીની વાત કરી હતી. જેમાં સારાએ જણાવ્યું હતું કે, હું ‘PCOS’ નામની બીમારીથી પીડાતી હતી. જેમાં ઓવરીમાં એક કરતાં વધુ ગાંઠ થતી હોય છે. જે સિસ્ટ તરીકે પણ ઓળખાય છે.

6

આજે સારા ફિટ છે અને જિમનેશિયમાં જઈને પોતાના શરીરને સમતલ રાખે છે. વજન ઉતારવા માટે સારાએ ઘણી મહેનત કરી છે. તેને મલાઈકા અરોરાએ પણ ટ્રેનિંગ આપી છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલીવુડની આ અપકમિંગ હોટ એક્ટ્રેસને છે વિચિત્ર રોગ, તેના કારણે અચાનક વધી જાય છે વજન, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.