મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ પૂજા બત્રા (Pooja Batra) લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દુર છે, પરંતુ પોતાની તસવીરોથી સોશ્યલ મીડિયા પર છવાયેલી રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાની તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે, કેમેક આ તસવીરોમાં 45 વર્ષની પૂજા બત્રાનો એકદમ બૉલ્ડ અને સેન્સેશનલ લૂક જોવા મળી રહ્યો છે.
પૂજા બત્રાએ તસવીરો શેર કરી છે તેમાં, આંખોમાં કાજલ અને ડાર્ક બ્રાઉન કલરની લિપસ્ટિકમાં પૂજાનો હૉટ અવતાર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસે પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે હાઇ હીલ સેન્ડલ પણ પહેરેલા છે. તસવીરો શેર કરતા એક્ટ્રેસે લખ્યુ - મારો નવો સિગ્નેચર લૂક.....
પૂજા બત્રાની કર્વ બૉડી પર ફેન્સ ફિદા થઇ ગયા છે, અને તસવીરો પર જોરદાર કૉમેન્ટ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે પૂજા બત્રાએ નવાબ શાહ સાથે 4 જુલાઇએ લગ્ન કરી લીધા હતા.
આ પણ વાંચો......
રાજ્યમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો
આ લક્ષણો દર્શાવે છે કે, આપની પ્રેગ્નન્સી અનહેલ્ધી છે, બાળકને પહોંચી શકે છે નુકસાન, ન કરો નજરઅંદાજ
ભારતની સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે રશિયામાં પોતાનો બિઝનેસ સમેટી લીધો, જાણો કંપનીએ કેમ લીધો આ નિર્ણય
ગુજરાતની આ યુનિવર્સિટીએ ફીમાં કર્યો 10 ટકાનો વધારો
PM મોદીએ UPI ટ્રાન્ઝેક્શન ડેટાથી બનેલી ટ્યુન શેર કરી, કહ્યું- તે ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ છે