ટીવીની સુપરસ્ટાર 'વહુ' દેખાઇ બિકીનીમાં, થાઇલેન્ડના બીચ પર મજા કરતી તસવીરો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Nov 2019 09:23 AM (IST)
1
નોંધનીય છે કે, પૂજા ગોર ટીવીની સૌથી પૉપ્યૂલર અભિનેત્રીઓમાંની એક છે, પૂજાએ એક્ટિંગની કેરિયર ટીવી સીરિયલ પ્રતિજ્ઞાથી કરી હતી, ત્યારબાદ તે ખુબ લોકપ્રિય બની ગઇ હતી.
2
તસવીરોમાં એક્ટ્રેસ એકદમ હૉટ બિકીની અંદાજમાં બીચ પર દેખાઇ રહી છે. પૂજાએ આ તસવીરો શેર કરતા લખ્યું છે, - ‘The kind of blues I like.‘
3
આમ તો પૂજા ગોર સોશ્યલ મીડિયા પર પોતાની બિકીની તસવીરો ખુબ ઓછી શેર કરે છે, પણ હાલ તેની શેર કરેલી કેટલીક તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
4
મુંબઇઃ સોશ્યલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, ટીવીની બધી સ્ટાર એક્ટ્રેસ પોતાની બિકીની તસવીર ફેન્સની સાથે શેર કરી રહી છે. હવે આ લિસ્ટમાં ગુજરાતી મૂળની અભિનેત્રી પૂજા ગોર જોડાઇ ગઇ છે. ટીવી એક્ટ્રેસ પૂજા ગોર હાલ થાઇલેન્ડમાં વેકેશન એન્જૉય કરી રહી છે.