પતિ નિક જોનાસ સાથે હોટ અંદાજમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી પ્રિયંકા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Jul 2019 10:48 PM (IST)
1
આ પહેલા પ્રિયંકાની સીગરેટ પીતી તસવીરો વાયરલ થઈ હતી જેને લઈને સોશિયલ મીડિયા પર તેણે ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો.
2
દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું બર્થડે સેલિબ્રેશન હજુ ખત્મ નથી થયું અને રજાનો દોર હાલ પણ ચાલી રહ્યો છે. પ્રિયંકા ખૂબ જ હોટ અંદાજમાં પતિ નિક સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળે છે. આ દરમિયાન ઘણી તસવીરો સામે આવી છે.
3
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે પ્રિયંકા ખૂબ જ બોલ્ડ અંદાજમાં પતિ નિક સાથે જોવા મળી રહી છે.
4
મુંબઈ: બોલીવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હાલના દિવસોમાં પતિ નિક જોનાસ સાથે સમય પસાર કરી રહી છે. પ્રિયંકાએ હાલમાં જ પોતાનો 37મો જન્મદિવસ ઉજવ્યો હતો. પતિ નિક જોનાસે પોતાની પત્ની માટે ખાસ પાર્ટી હોસ્ટ કરી હતી. આ પાર્ટીની ઘણી તસવીરો સામે આવી હતી.