✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'અય્યારી' ફિલ્મની હોટ અભિનેત્રીએ બેડ પર કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Feb 2018 08:24 AM (IST)
1

2

3

આ તસવીરોમાં રકુલ બેડ પર જોવા મળી રહી છે. આ સાથે જ તેણે ધણી બોલ્ડ તસવીરો પણ શેર કરી છે. તેનો આ અંદાજ ફેંસને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.

4

રકુલ તેની આગામી ફિલ્મ 'અય્યારી'થી બીજી વખત બોલીવુડમાં એંટ્રી કરી રહી છે. બોલીવુડમાં 'યારિયા' ફ્લોપ થયા બાદ રકુલે સાઉથ તરફ પ્રયાણ કર્યું હતું. રકુલે કન્નડ ફિલ્મ 'ગિલ્લી' દ્વારા ફિલ્મોમાં એંટ્રી કરી હતી.

5

હાલમાં જ મૈક્સિમ માટે કરવામાં આવેલા ફોટોશૂટ અને તસવીરો ઈંટરનેટ પર વાયરલ થઈ રહી છે. જેમાં તેનો લૂક એકદમ બોલ્ડ લાગી રહ્યો છે.

6

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે હાલમાં મેક્સિમના કવર માટે ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેની તસવીરોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • 'અય્યારી' ફિલ્મની હોટ અભિનેત્રીએ બેડ પર કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.